The Government of Gujarat has established four Agricultural Universities viz., Anand Agricultural University, Junagadh Agricultural University, Navsari Agricultural University, and Sardarkrushinagar Dantiwada Agricultural University for imparting education in agriculture and allied science in State of Gujarat under Gujarat Agricultural Universities Act, 2004 ( Gujarat Act. No. 5 of 2004.)
ધોરણ-૧૨ (વિજ્ઞાન પ્રવાહ) પછીના સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે ફોર્મ ભરતી વખતે અપલોડ કરવાના થતા અગત્યનાં પ્રમાણપત્રોની વિગત માટે અહી ક્લીક કરો.
ધોરણ ૧૨ ( વિજ્ઞાન પ્રવાહ ) પછીના કૃષિ સંલગ્ન સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે ફોર્મ ભરવા અંગેની તારીખ લંબાવા અંગેની અગત્યની સુચના
ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ પછીના કૃષિ સંલગ્ન સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં ઓનલાઇન કેન્દ્રિય પ્રવેશ અંગેની માહિતી પુસ્તિકા: શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ ડાઉનલોડ કરવા અહી ક્લીક કરો.
ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ પછીના કૃષિ સંલગ્ન સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં ઓનલાઇન ફોર્મ ભરતી વખતે અપલોડ કરવાની થતી બેંકની માહિતી તેમજ પાસબુકની નકલ ઉમેદવારે પોતાની જ જોડવાની રહેશે. જો વિદ્યાર્થીનું પોતાનું બેંકમાં ખાતુ ન હોય તો જ વાલીની બેંકની માહિતી નાખી વાલીની બેંક પાસબુકની નકલ જોડવી
પ્રવેશ અંગે માર્ગદર્શન માટે ફોન નંબર ૦૨૮૫-૨૬૭૭૩૪૯ પર સંપર્ક કરી શકાશે (સમય સવારે ૧૦:૦૦ થી સાંજે ૬:૧૦ સુધી)
પ્રવેશ પ્રક્રીયાનું વિગતવાર શીડ્યુલ આ વેબસાઈટ (ug.gsauca.in) પર આગામી ટૂંંક સમયમાં અલગથી જાહેર કરવામાંં આવશે અને તેમુજબ પ્રવેશ પ્રક્રીયા થશે. જેની વાલીઓ તથા વિદ્યાર્થીઓએ નોંધ લેવા તથા સમયાંતરે આ વેબસાઇટની મૂલાકાત લેવા અનુરોધ કરવામાંં આવે છે.
ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહ બાદ સ્નાતકકક્ષાનાં એડમીશન અંગેની મુંજવણ તથા યોગ્ય રજૂઆત માટે uggsauca@jau.in પર ઇ-મેઇલ કરવા વિદ્યાર્થીઓ તથા વાલીઓને જણાવવામા આવેછે.
એન્ડ્રોઇડ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.