Agricultural Universities of Gujarat Common Admission

The Government of Gujarat has established four Agricultural Universities viz., Anand Agricultural University, Junagadh Agricultural University, Navsari Agricultural University, and Sardarkrushinagar Dantiwada Agricultural University for imparting education in agriculture and allied science in State of Gujarat under Gujarat Agricultural Universities Act, 2004 ( Gujarat Act. No. 5 of 2004.)

અગત્યની સુચના

સ્નાતક કક્ષાના ઓનલાઈન પ્રવેશ બાબતે કોઈપણ મૂંઝવણ હોય તો તે માટે uggsauca@nau.in ઉપર વિગતવાર ઈમેલ કરી ફોન ન. : ૦૨૬૩૭-૨૮૩૭૯૪ પર કચેરી સમય દરમ્યાન સંપર્ક કરવો.

 પ્રથમ રાઉન્ડમાં જેઓએ ટોકન ફી ભરેલ છે તેઓએ ફરી ટોકન ફી ભરવાની રહેતી નથી

 પ્રથમ ચોઈસ પર કોલેજમાં એડમિશન મળેલ છે, તેઓ માટે અગત્યની સૂચના-- બીજા રાઉન્ડમાં જે વિદ્યાર્થીઓને તેમની પ્રથમ ચોઈસની કોલેજમાં એડમિશન મળેલ છે. તેમણે જરૂરી ટોકન ફી (વિદ્યાર્થીઓ માટે રૂ.૮૨૦૦/- અને વિદ્યાર્થિનીઓ માટે રૂ.૩૨૦૦) તા.૧૨/૦૮/૨૦૨૫ થી તા.૧૮/૦૮/૨૦૨૫ સુધીમાં ઓનલાઈન ભરી તા. ૧૨/૦૮/૨૦૨૫ થી તા.૧૯/૦૮/૨૦૨૫ (જાહેર રજા તા. ૧૫,૧૬ અને ૧૭/૦૮/૨૦૨૫ સિવાયના દિવસે) સુધીમાં સાંજે ૦૫.૩૦ કલાક સુધી પ્રવેશ મળેલ કોલેજ ખાતે ફરજીયાત હાજર થઈ જવાનું રહેશે. પ્રથમ રાઉન્ડમાં જેઓએ ટોકન ફી ભરેલ છે તેઓએ ફરી ટોકન ફી ભરવાની રહેતી નથી. કોલેજ ખાતે હાજર થતી વખતે તમામ ઓરિજનલ સર્ટિફિકેટ તથા બે સેટ ઝેરોક્ષ સાથે રાખવા તેમજ બાકીની ફી રૂ ૫૫૦૦/- ડીપોજીટ રૂબરૂ પ્રવેશ મળેલ કોલેજ ખાતે ભરવાની રહેશે. સમય મર્યાદામાં કોલેજ ખાતે હાજર નહીં થનાર ઉમેદવારોનો પ્રવેશ રદ્દ ગણવામાં આવશે અને પછીના રાઉન્ડમાં મેરીટ લિસ્ટમાંથી કમી થઈ જશે જેની સર્વે વિદ્યાર્થીઓએ નોંધ લેવી.

 પ્રથમ ચોઈસ સિવાયની અન્ય ચોઈસ પર કોલેજમાં એડમિશન મળેલ છે, તેઓ માટે અગત્યની સૂચના-- બીજા રાઉન્ડમાં જે વિદ્યાર્થીઓને તેમની પ્રથમ ચોઈસ સિવાયની અન્ય ચોઈસ પર કોલેજમાં એડમિશન મળેલ છે. અને જેઓને આગળના રાઉન્ડમાં ભાગ લેવો હોય તેમણે ફક્ત ટોકન ફી (વિદ્યાર્થીઓ માટે રૂ.૮૨૦૦/- અને વિદ્યાર્થિનીઓ માટે રૂ.૩૨૦૦/-) તા.૧૨/૦૮/૨૦૨૫ થી તા.૧૮/૦૮/૨૦૨૫ સુધીમાં ઓનલાઈન ભરવાની રહેશે. પ્રથમ રાઉન્ડમાં જેઓએ ટોકન ફી ભરેલ છે તેઓએ ફરી ટોકન ફી ભરવાની રહેતી નથી. તેમજ પ્રવેશ મળેલ કોલેજ ખાતે હાજર થવાનું રહેશે નહીં. સમય મર્યાદામાં ટોકન ફી નહીં ભરનાર ઉમેદવારોનું નામ પછીના રાઉન્ડમાં મેરીટ લિસ્ટમાંથી કમી થઈ જશે જેની સર્વે વિદ્યાર્થીઓએ નોંધ લેવી.

 અન્ય ચોઇસ પર પ્રવેશ મળેલ વિદ્યાર્થીઓ પ્રવેશ મળેલ કોલેજમાં એડમિશન લેવા માંગતા હોય, તો જ તેઓએ કોલેજ ખાતે તા.૧૨/૦૮/૨૦૨૫ થી તા.૧૯/૦૮/૨૦૨૫ (જાહેર રજા તા. ૧૫,૧૬ અને ૧૭/૦૮/૨૦૨૫ સિવાયના દિવસે) સુધીમાં હાજર થવાનું રહેશે. કોલેજ ખાતે હાજર થતી વખતે તમામ ઓરિજનલ સર્ટિફિકેટ તથા બે સેટ ઝેરોક્ષ સાથે રાખવા તેમજ બાકીની ફી રૂ ૫૫૦૦/- ડીપોજીટ રૂબરૂ પ્રવેશ મળેલ કોલેજ ખાતે ભરવાની રહેશે

 બીજા રાઉન્ડમાં પ્રવેશ મળતો નથી, તેઓ માટે અગત્યની સૂચના-- જે વિદ્યાર્થીને બીજા રાઉન્ડમાં પ્રવેશ મળતો નથી તેમણે કોઈપણ પ્રકારની ફી ભરવાની રહેશે નહીં અને તેઓએ ત્રીજા રાઉન્ડના એલોટમેન્ટ માટે રેગ્યુલર વેબસાઇટ જોતાં રહેવાનું રહેશે.

  જે વિદ્યાર્થીઓએ એક કરતા વધુ પ્રોગ્રામ કેટેગરીમા એડિમશન મળતું હોય તેવા ઉમેદવારો માટે અગત્યની સૂચના જોવા અહી ક્લિક કરો

  પ્રવેશ અંગેની પ્રથમ રાઉન્ડ બાદની સુધારેલ નવી અગત્યની તારીખો (Revised Key Dates) જોવા અહી ક્લિક કરો

  ખાસ અગત્યની સૂચના જોવા અહી ક્લિક કરો


       

Navigation

Social Media