Agricultural Universities of Gujarat Common Admission

The Government of Gujarat has established four Agricultural Universities viz., Anand Agricultural University, Junagadh Agricultural University, Navsari Agricultural University, and Sardarkrushinagar Dantiwada Agricultural University for imparting education in agriculture and allied science in State of Gujarat under Gujarat Agricultural Universities Act, 2004 ( Gujarat Act. No. 5 of 2004.)

અગત્યની સુચના

 સ્નાતક કક્ષાના ઓનલાઈન પ્રવેશ બાબતે કોઈપણ મૂંઝવણ હોય તો તે માટે uggsauca@nau.in ઉપર વિગતવાર ઈમેલ કરી ફોન ન. : ૦૨૬૩૭-૨૮૩૭૯૪ પર કચેરી સમય દરમ્યાન સંપર્ક કરવો.

 ૧. અરજી ફોર્મ ભરતા ૫હેલા ઉમેદવારે ઓનલાઇન મૂકવામાં આવેલ “ફોર્મ ભરતા પહેલા જરૂરી અતિ આવશ્યક સુચનાઓ” તેમજ “સ્નાતક કક્ષાના પ્રવેશ અંગેની માહિતિ પુસ્તિકા” અને “ડોક્યુમેન્ટ્સ બાબતે જરૂરી અતિ આવશ્યક સુચનાઓ” નો પુરેપુરો અભ્યાસ કરી ફોર્મ ભરવાનું રહેશે. ૨. વિદ્યાર્થીએ પોતાનો કાર્યરત મોબાઈલ નંબર તેમજ ઈમેલ આઈ.ડી. ફોર્મમાં ભરવાના રહેશે જે સમગ્ર ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા દરમ્યાન તે જ ચાલુ રાખવાના રહેશે.

 ચલણ ભરવા બાબતે ખાસ નોંધ: ઉમેદવારોએ ચલણ ભરતા સમયે ચલણમાં સૌથી નીચે આપેલ પુરક પરીક્ષા માટેની વિગતમાં જે ઉમેદવારોએ પુરક પરીક્ષા આપવાના હોય તેવાજ ઉમેદવારોએ yes બટન પસંદ કરવાનું રહેશે અને માત્ર હાલ ચલણ ફોર્મ જ ભરી શકાશે અને આવા ઉમેદવારોએ પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર થયા બાદ જ તે ચલણથી વેબસાઇટ પર સૂચના મૂકવામાં આવશે તે મુજબ નિયત તારીખમાં ફોર્મ ભરવાનું રહેશે.

 જે ઉમેદવારોની અરજી "Un-Verify" થયેલ હોય તેવા ઉમેદવારોએ ઇમેલમાં તેમજ “Check Application Status” માં મળેલ સૂચના મુજબ અરજીમા જરૂરી પૂર્તતા કરી, જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરી, અરજી ફરીથી સબમિટ કરવાની રહેશે અને અરજી વેરીફાય થયા બાદ સમયસર ચોઈસ ફીલિંગ કરી લેવાની રહેશે. ચોઈસ ફિલિંગ કરેલ નહીં હોય તો તેવા વિદ્યાર્થીઓના નામનો સમાવેશ મેરીટ યાદીમાં કરવામાં આવશે નહીં.

 Choice Filing કર્યા બાદ Save કરી Choice Lock કરવી ફરજીયાત છે


       

Navigation

Social Media